आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् ।
तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी ॥
२-७२ ॥
āpūryamāṇamacalapratiṣṭhaṃ samudramāpaḥ praviśanti yadvat |
tadvatkāmā yaṃ praviśanti sarve sa śāntimāpnoti na kāmakāmī ||
2-72 ||
જેમ સદા ભરાતા છતાં અડોલ રહેલા સમુદ્રમાં પાણી પ્રવેશે છે, તેમ જે પુરુષમાં સર્વ કામનાઓ પ્રવેશે છે તે શાંતિ પામે છે — કામનાઓની કામના કરનાર નહીં.