या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा रात्रिः पश्यतो मुनेः ॥
२-७१ ॥
yā niśā sarvabhūtānāṃ tasyāṃ jāgarti saṃyamī |
yasyāṃ jāgrati bhūtāni sā rātriḥ paśyato muneḥ ||
2-71 ||
સર્વ પ્રાણીઓ માટે જે રાત્રિ છે, તેમાં સંયમી જાગે છે; અને જેમાં પ્રાણીઓ જાગે છે, તે દ્રષ્ટા મુનિ માટે રાત્રિ છે.