विहाय कामान्यः सर्वान्पुमांश्चरति निस्पृहः ।
निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति ॥
२-७३ ॥
vihāya kāmānyaḥ sarvānpumāṃścarati nispṛhaḥ |
nirmamo nirahaṅkāraḥ sa śāntimadhigacchati ||
2-73 ||
જે પુરુષ સર્વ કામનાઓ ત્યજીને નિઃસ્પૃહ, મમતારહિત અને અહંકારરહિત થઈ વિચરે છે, તે શાંતિ પામે છે.