कालुष्यापगमो हि शुद्धिः कालुष्यं च तदेकरूपे ऽपि अतत्स्वभावरूपान्तरसंवलनाभिमानः
Transliteration (IAST)
kāluṣyāpagamo hi śuddhiḥ kāluṣyaṃ ca tadekarūpe 'pi atatsvabhāvarūpāntarasaṃvalanābhimānaḥ
કેમ કે કાલુષ્ય (મલિનતા)નું દૂર થવું એ શુદ્ધિ (છે); અને કાલુષ્ય એ — એક-રૂપ (આત્મા) હોવા છતાં — એના સ્વભાવ- રહિત બીજા રૂપ સાથેના સંવલન (મિશ્રણ)નો અભિમાન (છે).