विततस् तन्त्रालोको विगाहितुं नैव शक्यते सर्वैः । ऋजुवचनविरचितम् इदं तु तन्त्रसारं ततः शृणुत
Transliteration (IAST)
vitatas tantrāloko vigāhituṃ naiva śakyate sarvaiḥ | ṛjuvacanaviracitam idaṃ tu tantrasāraṃ tataḥ śṛṇuta
વિસ્તૃત તંત્રાલોકમાં બધાં લોકો અવગાહન (પ્રવેશ) કરી શકતા નથી; તેથી સરળ વચનોમાં રચાયેલ આ તંત્રસાર સાંભળો.