श्रीशम्भुनाथभास्करचरणनिपातप्रभापगतसङ्कोचम् । अभिनवगुप्तहृदम्बुजम् एतद् विचिनुत महेशपूजनहेतोः
Transliteration (IAST)
śrīśambhunāthabhāskaracaraṇanipātaprabhāpagatasaṅkocam | abhinavaguptahṛdambujam etad vicinuta maheśapūjanahetoḥ
શ્રીશંભુનાથ-રૂપી સૂર્યના ચરણ-નિપાત(પ્રપાત)ની પ્રભાથી જેનો સંકોચ દૂર થયો છે એવા આ અભિનવગુપ્તના હૃદય-કમળને, મહેશ (પરમ શિવ)ની પૂજાને માટે, તમે વીણી લો (તેનું મધ ગ્રહણ કરો).