The Vision of Śiva· 7.43 / 122

The Vision of Śiva7.43

7.43
संस्पर्शतस्तदुद्बोध अन्यत्रापि तथा स्थितिः । स्वदेहे देवदृढता नागादिदमनार्हता ॥४३॥
saṃsparśatastadudbodha anyatrāpi tathā sthitiḥ | svadehe devadṛḍhatā nāgādidamanārhatā
— સંસ્પર્શ(કેવળ-સ્પર્શ)થી ; — તે (શક્તિ)નો ઉદ્બોધ (જાગૃતિ) ; — અન્યત્ર પણ ; — એ રીતે સ્થિતિ ; — સ્વ-દેહમાં ; — દેવ-દૃઢતા (દૃઢ-દિવ્યતા) ; — નાગ આદિને દમન કરવાની યોગ્યતા

સંસ્પર્શ (કેવળ-સ્પર્શ)થી તે (શક્તિ)નો ઉદ્બોધ (જાગૃતિ), અને અન્યત્ર પણ એ રીતે સ્થિતિ; (અને પ્રગટે) સ્વ-દેહમાં દેવ-દૃઢતા (દૃઢ-દિવ્યતા), અને નાગ આદિને દમન કરવાની યોગ્યતા.