The Vision of Śiva· 7.40 / 122

The Vision of Śiva7.40

7.40
तत्तद्भावभरासक्तेस्तत्तन्निर्माणमानता । लसदग्रस्फुरत्तेजः कणसत्तोद्भवो महान् ॥४०॥
tattadbhāvabharāsaktestattannirmāṇamānatā | lasadagrasphurattejaḥ kaṇasattodbhavo mahān
— તે-તે ભાવ(અવસ્થા)ના ભારમાં આસક્તિ(તલ્લીનતા)થી ; — તે-તે નિર્માણ(રચના)ની માનતા (સામર્થ્ય) ; — લસતા (ઝળકતા) અગ્રે સ્ફુરતા તેજ ; — કણની સત્તાનો ઉદ્ભવ ; — મહાન

તે-તે ભાવ(અવસ્થા)ના ભારમાં આસક્તિ(તલ્લીનતા)થી તે-તે નિર્માણ(રચના)ની માનતા (સામર્થ્ય); અને લસતા (ઝળકતા) અગ્ર-ભાગે સ્ફુરતા તેજ-કણની સત્તાનો મહાન ઉદ્ભવ.