सधर्मचारिणीं सम्यग्गत्वा तत्पितरं स्वयम् ।
अर्थयित्वा ब्राह्मणीं तामानयामास यत्नतः ॥११७॥
sadharmacāriṇīṃ samyaggatvā tatpitaraṃ svayam |
arthayitvā brāhmaṇīṃ tāmānayāmāsa yatnataḥ
— સધર્મ-ચારિણી (ધર્મ-પત્ની રૂપે); અને સ્વયં તેના પિતા પાસે સમ્યક્ રીતે જઈ, (કન્યાની) અર્થના (માગણી) કરી, તે બ્રાહ્મણીને યત્ન-પૂર્વક (ઘરે વધૂ રૂપે) લાવ્યો.