The Vision of Śiva7.118
ब्राह्मणेन विवाहेन ततो जातस्तथाविधः ।
तेन यः स च कालेन कश्मीरेष्वागतो भ्रमन् ॥११८॥
brāhmaṇena vivāhena tato jātastathāvidhaḥ |
tena yaḥ sa ca kālena kaśmīreṣvāgato bhraman
— બ્રાહ્મણ-વિવાહ વડે ; — ત્યાર પછી ; — જન્મ્યો ; — તેવો જ (સિદ્ધ-પ્રકારનો) ; — તે વડે ; — અને જે તે ; — કાળે કરી ; — કાશ્મીરમાં ; — આવ્યો ; — વિચરતો તે બ્રાહ્મણ-વિવાહ વડે ત્યાર પછી તેવો જ (સિદ્ધ-પ્રકારનો) જન્મ્યો; અને તે જે (પુત્ર), કાળે કરી, વિચરતો કાશ્મીરમાં આવ્યો.