नाम्ना स संगमादित्यो वर्षादित्योऽपि तत्सुतः ।
तस्याप्यभूत् स भगवानरुणादित्यसंज्ञकः ॥११९॥
nāmnā sa saṃgamādityo varṣādityo'pi tatsutaḥ |
tasyāpyabhūt sa bhagavānaruṇādityasaṃjñakaḥ
નામે તે સંગમાદિત્ય; વર્ષાદિત્ય પણ તેનો પુત્ર; અને તેનો પણ તે ભગવાન્ અરુણાદિત્ય નામે (પુત્ર) થયો.