आनन्दसंज्ञकस्तस्मादुद्बभूव तथाविधः ।
तस्मादस्मि समुद्भूतः सोमानन्दाख्य ईदृशः ॥१२०॥
ānandasaṃjñakastasmādudbabhūva tathāvidhaḥ |
tasmādasmi samudbhūtaḥ somānandākhya īdṛśaḥ
તેનાથી તેવા જ (પ્રકારના) આનંદ નામે (પુત્ર) ઉદ્ભવ્યો; અને તેનાથી હું, આવો સોમાનંદ નામે, સમુદ્ભૂત (ઉત્પન્ન) થયો છું.