करोमि स्म प्रकरणं शिवदृष्ट्यभिधानकम् ।
एवमेषां त्र्यम्बकाख्या तेरम्बा देशभाषया ॥१२१॥
karomi sma prakaraṇaṃ śivadṛṣṭyabhidhānakam |
evameṣāṃ tryambakākhyā terambā deśabhāṣayā
મેં શિવદૃષ્ટિ નામક પ્રકરણ (ગ્રંથ) રચ્યું. એમ આ (વંશ-ધરો)ની ત્ર્યમ્બક સંજ્ઞા દેશ-ભાષામાં 'તેરમ્બા' (છે) —