रूपयौवनसौभाग्यबन्धुरा सा गता दृशम् ।
दृष्ट्वा तां लक्षणैर्युक्तां योग्यां कन्यामथात्मनः ॥११६॥
rūpayauvanasaubhāgyabandhurā sā gatā dṛśam |
dṛṣṭvā tāṃ lakṣaṇairyuktāṃ yogyāṃ kanyāmathātmanaḥ
રૂપ, યૌવન અને સૌભાગ્યથી બંધુરા (મનોહર) એવી તે (બ્રાહ્મણી) દૃષ્ટિ-ગોચર થઈ; (શુભ) લક્ષણોથી યુક્ત તેને જોઈ, પોતાને માટે યોગ્ય કન્યા (માની) —