तथापि योजितो युक्त्या प्रकाशमधिकं गृहे ।
दीपेनान्यतमेनापि न तथा वह्निराशिना ॥११॥
tathāpi yojito yuktyā prakāśamadhikaṃ gṛhe |
dīpenānyatamenāpi na tathā vahnirāśinā
તોપણ યુક્તિ (કૌશલ) વડે યોજાયેલો કોઈ એક જ દીપક ઘરમાં અધિક પ્રકાશ (આપે), પણ અગ્નિ-રાશિ (અકુશળ ઢગલા) વડે તેવો નહીં (— એમ ઓળખાયેલ સત્યનો કુશળ પ્રયોગ વધુ ફળ આપે).