सर्वस्य सर्वभावत्वादिहासौ नोपपद्यते ।
चर्मोपमश्चेदित्यादि यद्बौद्धैः समुदाहृतम् ॥८७॥
sarvasya sarvabhāvatvādihāsau nopapadyate |
carmopamaścedityādi yadbauddhaiḥ samudāhṛtam
(છતાં અંતે) સર્વનું સર્વભાવપણું હોવાથી, અહીં (અમારે ત્યાં પણ) આ (અપોહ) સંગત થતો નથી. અને 'ચર્મ-સમાન' ઇત્યાદિ જે બૌદ્ધો વડે કહેવાયું છે (તે હવે ખંડિત થાય છે).