The Vision of Śiva· 6.75 / 126

The Vision of Śiva6.75

6.75
नश्वरानश्वरत्वेऽपि स्वभावे प्रविकल्पनाः । अत्र नैव प्रवर्तन्ते हेतुसन्निधिनश्वराः ॥७५॥
naśvarānaśvaratve'pi svabhāve pravikalpanāḥ | atra naiva pravartante hetusannidhinaśvarāḥ
— નશ્વર-અનશ્વર હોવા વિશે પણ ; — સ્વભાવમાં ; — (પ્રચુર) વિકલ્પો ; — અહીં ; — ઊગતા જ નથી ; — હેતુ-સંનિધિ(નાશક કારણની હાજરી)માં નશ્વર

(વસ્તુ) સ્વભાવમાં નશ્વર છે કે અનશ્વર — એ (પ્રચુર) વિકલ્પો અહીં (અમારે માટે) ઊગતા જ નથી, (કેમ કે અમે માનીએ છીએ કે વસ્તુ) હેતુ-સંનિધિ(નાશક કારણની હાજરી) માં જ નશ્વર (નાશ પામે છે).