कपालादिकजन्यत्वमभावस्तस्य संगता ।
सत्यस्य कारणापेक्षा घटादिजनने यथा ॥७४॥
kapālādikajanyatvamabhāvastasya saṃgatā |
satyasya kāraṇāpekṣā ghaṭādijanane yathā
(કેવળ અમારા મતે) અભાવ (ઘટ-વિનાશ) કપાલ (ઠીકરા) આદિ વડે જન્ય (ઉત્પાદ્ય) સંગત થાય; (કેમ કે) સત્ની કારણ-અપેક્ષા (છે), જેમ ઘટ આદિના જનનમાં (— અભાવ પણ સ્થાયી દ્રવ્યની એક ભાવાત્મક અવસ્થા હોવાથી).