अथ नश्वररूपत्वात्तद्रूपस्योद्भवः कथम् ।
उद्भवो नश्वरत्वं च द्वौ स्वभावौ कथं तथा ॥५०॥
atha naśvararūpatvāttadrūpasyodbhavaḥ katham |
udbhavo naśvaratvaṃ ca dvau svabhāvau kathaṃ tathā
હવે જો (કહો કે વસ્તુ) નશ્વર-રૂપ હોવાથી (નાશ પામે) — તો તે (જ) નશ્વર રૂપ (પ્રથમ) કેવી રીતે ઊગે? ઉદ્ભવ અને નશ્વરત્વ — બે (વિરોધી) સ્વભાવો — એમ (એક વસ્તુમાં એક ક્ષણે) કેવી રીતે (સાથે)?