दीपचक्षुः क्रमफलदर्शनात्तदबाधकम् ।
भावे कथं विनाशित्वं स्याद्विना कारणान्तरम् ॥४९॥
dīpacakṣuḥ kramaphaladarśanāttadabādhakam |
bhāve kathaṃ vināśitvaṃ syādvinā kāraṇāntaram
દીપ-ચક્ષુ (જ્ઞાન આપે); અને ક્રમશઃ ફળ-દર્શનને કારણે, તે (કરણત્વ આત્માના સ્થાયી કર્તૃત્વનો) અબાધક (વિરોધી નહીં) છે. (પણ) ભાવ(વસ્તુ)માં બીજા કારણ વિના વિનાશિત્વ (નાશવંતપણું) કેવી રીતે હોય?