The Vision of Śiva· 6.32 / 126

The Vision of Śiva6.32

6.32
स्वर्गमुक्तिवादिनां तु बन्धमोक्षौ व्यवस्थितौ । ये बाह्यवादिनो बौद्धास्ते भेदं समुपाश्रिताः ॥३२॥
svargamuktivādināṃ tu bandhamokṣau vyavasthitau | ye bāhyavādino bauddhāste bhedaṃ samupāśritāḥ
— સ્વર્ગ-મુક્તિ-વાદીઓને માટે ; — બંધ-મોક્ષ ; — વ્યવસ્થિત ; — જે બાહ્ય-વાદી ; — બૌદ્ધો ; — તેઓ ; — ભેદ(વિષય-જ્ઞાનનો) ; — આશ્રય લીધો છે

પણ સ્વર્ગ-મુક્તિ-વાદી(સ્વર્ગને મુક્તિ માનનાર)ઓને માટે બંધ અને મોક્ષ (કેવળ અલગ) સ્થિતિ રૂપે વ્યવસ્થિત છે. અને જે બાહ્ય-વાદી બૌદ્ધો છે — તેઓએ (વિષય-જ્ઞાનના) ભેદનો આશ્રય લીધો છે.