The Vision of Śiva· 6.2 / 126

The Vision of Śiva6.2

6.2
एवं तथा शक्तिमतः शक्तस्य समवस्थिता । जगद्विचित्रता शैवे न पुनर्दर्शनान्तरे ॥२॥
evaṃ tathā śaktimataḥ śaktasya samavasthitā | jagadvicitratā śaive na punardarśanāntare
— એ જ રીતે ; — શક્તિમાન્ની ; — શક્ત(સામર્થ્યવાન)ની ; — સમવસ્થિત(સ્થાપિત) ; — જગત-વિચિત્રતા ; — શૈવ(મત)માં ; — પણ નહીं ; — બીજા દર્શનમાં

એ જ રીતે, શક્ત (સામર્થ્યવાન) શક્તિમાન્ની જગત-વિચિત્રતા શૈવ (મત)માં સમવસ્થિત (સ્થાપિત) છે, પણ બીજા કોઈ દર્શનમાં નહીં (— જે હવેની સમીક્ષા દર્શાવશે).