यथा प्रकल्पिता चित्रा चित्रब्रह्मादिवादिता ।
नानात्मवादितां यावत्तत्सर्वं प्रविचार्यताम् ॥३॥
yathā prakalpitā citrā citrabrahmādivāditā |
nānātmavāditāṃ yāvattatsarvaṃ pravicāryatām
જેમ વિચિત્ર બ્રહ્મ આદિનો વિવિધ વાદ પ્રતિપાદિત છે — (અને એમ) નાના-આત્મ-વાદ (અનેક આત્માઓના મત) સુધી — તે સર્વ હવે વિચારવામાં આવે.