इत्याहुर्येऽपि क्रीडार्थमेवमात्मा व्यवस्थितः ।
इत्यूचुर्येऽप्रबुद्धत्वं पश्चाद्ब्रह्म प्रबुद्ध्यते ॥१२॥
ityāhurye'pi krīḍārthamevamātmā vyavasthitaḥ |
ityūcurye'prabuddhatvaṃ paścādbrahma prabuddhyate
આમ તે કહે છે જે (માને છે કે) ક્રીડા માટે આત્મા આ (અનેકતા)માં વ્યવસ્થિત છે; અને (બીજાઓ) એમ કહે છે કે (પ્રથમ) અપ્રબુદ્ધત્વ (છે), અને પછી બ્રહ્મ પ્રબુદ્ધ (જાગૃત) થાય છે.