प्रतिबिम्बतया चान्ये ये वा सर्गमुखे स्वयम् ।
ब्रह्मैव गृह्णात्यात्मानं ततो भेदोपपादनम् ॥११॥
pratibimbatayā cānye ye vā sargamukhe svayam |
brahmaiva gṛhṇātyātmānaṃ tato bhedopapādanam
અને બીજા (તેને) પ્રતિબિંબ રૂપે (સમજાવે છે); અથવા (છે) જે (માને છે કે) સર્ગ(સૃષ્ટિ)ના આરંભે બ્રહ્મ સ્વયમ્ પોતાને ગ્રહે છે, અને તેમાંથી ભેદની ઉપપત્તિ (થાય છે).