यस्यां प्रतीतौ नेत्यस्य प्रसरो न प्रवर्तते ।
तद्ब्रह्मेति वदन्त्येक ये स्फुलिंगात्मवादिनः ॥१०॥
yasyāṃ pratītau netyasya prasaro na pravartate |
tadbrahmeti vadantyeka ye sphuliṃgātmavādinaḥ
'જે પ્રતીતિમાં 'નેતિ' (નિષેધ)નો પ્રસાર (પ્રયોગ) આગળ ચાલતો નથી — તે બ્રહ્મ': એમ કેટલાક કહે છે; અને (છે) જે સ્ફુલિંગ-આત્મ-વાદી (છે, કે જીવ બ્રહ્મના તણખા છે).