निजं तस्य न हीयेत तद्वत् परमकारणे ।
यदि तत्तर्हि मोक्षेऽपि विशेषः किं निवार्यते ॥११३॥
nijaṃ tasya na hīyeta tadvat paramakāraṇe |
yadi tattarhi mokṣe'pi viśeṣaḥ kiṃ nivāryate
તેનું (રાજાનું) નિજ (સ્વરૂપ) ઘટતું નથી; એ રીતે પરમ કારણ(શિવ)માં (પણ). જો તે (સ્વીકારાય) — તો મોક્ષમાં પણ વિશેષ (ઊંચ-નીચનો ભેદ) શા માટે નિવારાય? (કેમ કે અમારા એક-શિવ-મતમાં તે ઓગળી જાય છે.)