तदप्यस्ति कर्तृता चेत्तेषां तत्तादृशं न किम् ।
अथ राज्ञो यथा राज्यकर्म विदधतः सुखम् ॥११२॥
tadapyasti kartṛtā cetteṣāṃ tattādṛśaṃ na kim |
atha rājño yathā rājyakarma vidadhataḥ sukham
જો કહો કે તે કર્તૃતા પણ (શિવને) છે — તો તેઓ(મુક્તો)ને તેવી (કર્તૃતા) કેમ નહીં? હવે, જેમ રાજ્ય-કાર્ય કરનાર રાજાને (કેવળ) સુખ (હોય છે, ક્લેશ નહીં).