The Vision of Śiva· 6.111 / 126

The Vision of Śiva6.111

6.111
अनुवृत्तिः किमाधिक्याद्रागाद् वा तर्हि दूषणम् । अनादिशिवतत्त्वस्य स्वामोदं किं न विद्यते ॥१११॥
anuvṛttiḥ kimādhikyādrāgād vā tarhi dūṣaṇam | anādiśivatattvasya svāmodaṃ kiṃ na vidyate
— (આ) અનુવૃત્તિ ; — શું? ; — આધિક્ય(શ્રેષ્ઠતા)ને લીધે ; — કે રાગને લીધે ; — તો ; — દૂષણ (થાય) ; — અનાદિ શિવ-તત્ત્વને ; — પોતાનો આમોદ ; — શું નથી?

(આશંકા:) શિવની આ અનુવૃત્તિ (પ્રવૃત્તિ) શું આધિક્ય(શ્રેષ્ઠતા)ને લીધે કે રાગને લીધે? — તો તે દૂષણ થાય. (ઉત્તર:) અનાદિ શિવ-તત્ત્વને પોતાનો આમોદ (સ્વાભાવિક પ્રમોદ) શું નથી?