कथमाकारघटना व्योम्नि नित्येव नीलता ।
आत्मेच्छातः स्थिता भावाः स्थितैवासावमूर्तता ॥९०॥
kathamākāraghaṭanā vyomni nityeva nīlatā |
ātmecchātaḥ sthitā bhāvāḥ sthitaivāsāvamūrtatā
(નહીંતર) આકારોની ઘટના (વસ્તુ-આકારોની રચના), કે આકાશમાં નીલતા(વાદળી રંગ)ની જાણે-નિત્યતા કેવી રીતે (થાય)? ભાવો આત્માની ઇચ્છાથી સ્થિત છે; (અને એમ) આ (તેમની) અમૂર્તતા દૃઢ રીતે સ્થાપિત છે.