प्रत्यक्षत्वं प्रसज्येत तथाप्तत्वेऽप्यनिश्चयात् ।
स्वातन्त्र्यं नच शब्दस्य रचनात्वेन युज्यते ॥७३॥
pratyakṣatvaṃ prasajyeta tathāptatve'pyaniścayāt |
svātantryaṃ naca śabdasya racanātvena yujyate
(વિશેષથી તો) પ્રત્યક્ષત્વ આવી પડે; અને એ જ રીતે, (વક્તાની) આપ્તતા (વિશ્વસનીયતા) વિશે પણ અનિશ્ચય હોવાથી, શબ્દનું સ્વાતંત્ર્ય (સ્વતંત્ર પ્રામાણ્ય) ઘટતું નથી, કેમ કે તે (માનવ) રચના-રૂપ છે.