एष इत्यपदिश्येत तज्ज्ञानं जनयेत् कथम् ।
करणत्वे कर्त्रपेक्षा कर्तृत्वे तदपेक्षता ॥५६॥
eṣa ityapadiśyeta tajjñānaṃ janayet katham |
karaṇatve kartrapekṣā kartṛtve tadapekṣatā
(અને) 'આ' એમ વ્યપદિષ્ટ (નામિત) કરાય તોપણ, તે (લિંગ) અગ્નિના જ્ઞાનને કેવી રીતે ઉત્પન્ન કરે? જો (લિંગ) કરણ (સાધન) હોય તો કર્તાની અપેક્ષા; અને જો કર્તા હોય તો તે (બીજા કારક)ની અપેક્ષા (— તેથી અનુમાન એકલું ટકતું નથી).