अत्रापि क्वापि वास्तीति कल्पना कल्पनैव हि ।
यत्र यत्र भवेद्धूमस्तत्राग्निरित्यनिश्चयात् ॥४७॥
atrāpi kvāpi vāstīti kalpanā kalpanaiva hi |
yatra yatra bhaveddhūmastatrāgnirityaniścayāt
'(અગ્નિ) અહીં છે, કે ક્યાંક (બીજે)' એવી કલ્પના કેવળ કલ્પના જ છે, કેમ કે 'જ્યાં જ્યાં ધૂમ ત્યાં અગ્નિ' (એ નિયમ પોતે કોઈ ચોક્કસ ઉપયોગમાં) અનિશ્ચિત છે.