इतश्च तेऽपि चिद्वन्तः स्वात्मनि ज्ञानयोगतः ।
स्वयमेव न चेज्ज्ञानमात्मन्येषां प्रजायते ॥२२॥
itaśca te'pi cidvantaḥ svātmani jñānayogataḥ |
svayameva na cejjñānamātmanyeṣāṃ prajāyate
અને આથી (એ ફલિત થાય કે) તેઓ પણ ચિત્-યુક્ત (ચૈતન્યવાન) છે, કેમ કે પોતાના આત્મામાં (તેમને) જ્ઞાનનો યોગ છે; (કેમ કે) જો આ (વસ્તુઓ)ના આત્મામાં જ્ઞાન સ્વયમ્ ઉત્પન્ન ન થાય (તો તેઓ ક્યારેય જ્ઞાનનો વિષય જ ન બની શકે).