जानन् कर्तारमात्मानं घटः कुर्यात् स्वकां क्रियाम् ।
अज्ञाते स्वात्मकर्तृत्वे न घटः सम्प्रवर्तते ॥१६॥
jānan kartāramātmānaṃ ghaṭaḥ kuryāt svakāṃ kriyām |
ajñāte svātmakartṛtve na ghaṭaḥ sampravartate
પોતાને કર્તા તરીકે જાણતો ઘટ પોતાની ક્રિયા કરે છે; (કેમ કે) જ્યારે પોતાનું કર્તૃત્વ (કોઈ રીતે તેને) જ્ઞાત ન હોય, ત્યારે ઘટ (પાણી ધારણ આદિ પોતાની યોગ્ય) ક્રિયામાં પ્રવૃત્ત થતો નથી.