सोऽप्यन्यथा प्रदर्श्येताक्षयतो रागद्वेषयोः ।
पित्रादेरप्यसत्यत्वं तत्रान्यत्र न निश्चयः ॥९१॥
so'pyanyathā pradarśyetākṣayato rāgadveṣayoḥ |
pitrāderapyasatyatvaṃ tatrānyatra na niścayaḥ
તે પણ રાગ-દ્વેષના અક્ષય(ન-નિવૃત્તિ)ને કારણે અન્યથા (વસ્તુ) રજૂ કરી શકે; (અને) પિતા આદિમાં પણ અસત્યત્વ (સંભવ હોવાથી), ત્યાં (ને) અન્યત્ર કોઈ નિશ્ચય નથી.