तत्सम्बन्धादथोच्येत सम्बन्धे द्विष्ठता नच ।
द्विनिष्ठत्वादेकतरग्रहणान्नापि तद्ग्रहः ॥८७॥
tatsambandhādathocyeta sambandhe dviṣṭhatā naca |
dviniṣṭhatvādekataragrahaṇānnāpi tadgrahaḥ
અથવા જો કહેવાય કે (અનુમાન) તે બે વચ્ચેના સંબંધથી — (પણ) સંબંધ બે(પદ)માં રહેલો હોવાથી (કેવળ એક પદ હાજર હોય ત્યારે ગ્રહાય નહીં); અને દ્વિ-નિષ્ઠ (બેમાં રહેલ) હોવાથી, એક (પદ)ના ગ્રહણથી તે (સંબંધ)નું પણ ગ્રહણ ન થાય.