सादृश्यादथ चेन्नास्ति याथात्म्येन समागमः ।
नच वात्रानुमानत्वं धूमतः केवलाद्भवेत् ॥८६॥
sādṛśyādatha cennāsti yāthātmyena samāgamaḥ |
naca vātrānumānatvaṃ dhūmataḥ kevalādbhavet
અથવા જો (કહો કે અનુમાન) સાદૃશ્ય (સામ્ય)થી — (તો) યથાર્થ રૂપે (વસ્તુ સાથે) સમાગમ (સંબંધ) નથી; અને કેવળ ધૂમમાંથી (બેર સામ્ય રૂપે) અહીં અનુમાનત્વ ન થાય.