तस्मादैक्येन तत्त्वस्य सर्वं तदपि युज्यते ।
व्यतिरिक्तेन शब्देन मन्त्रेणानतिरेकिणा ॥७६॥
tasmādaikyena tattvasya sarvaṃ tadapi yujyate |
vyatiriktena śabdena mantreṇānatirekiṇā
તેથી (એક) તત્ત્વની એકતા વડે આ સર્વ પણ ઘટે છે — (વસ્તુથી) વ્યતિરિક્ત શબ્દ વડે હોય, કે અવ્યતિરિક્ત (અભિન્ન) મંત્ર વડે (— બાંધનારી શક્તિ તે એક તત્ત્વ જ છે).