घटान्तरं पूर्वदृष्टमाकलययाथ चेष्टनम् ॥४४॥
ghaṭāntaraṃ pūrvadṛṣṭamākalayayātha ceṣṭanam
પૂર્વે જોયેલા બીજા ઘટને મનમાં લાવીને (કુંભાર) પછી ચેષ્ટા (પ્રયત્ન) કરે છે (— તેથી કાર્ય કોઈ રીતે ઉત્પાદન પૂર્વે ચૈતન્યમાં પ્રસ્તુત હોય છે).