अङ्कुरो जायत इति न भवेत्कारकात्मता ॥४५॥
aṅkuro jāyata iti na bhavetkārakātmatā
(જો કહો કે) 'અંકુર (કેવળ અસત્માંથી) ઉત્પન્ન થાય છે', તો (તેને) કારક-આત્મકતા (વાસ્તવિક કારક-ભાવ) ન હોય (કેમ કે જે હજુ સત્ નથી તેના પર ક્રિયા થઈ શકતી નથી).