The Vision of Śiva· 4.117 / 124

The Vision of Śiva4.117

4.117
अज्ञातेऽमुत्र याहीति प्रेर्यते केन मानसम् । प्रेर्यप्रेरणतत्कर्तृद्वयैक्यादुपपद्यते ॥११७॥
ajñāte'mutra yāhīti preryate kena mānasam | preryapreraṇatatkartṛdvayaikyādupapadyate
— અજ્ઞાત તરફ ; — 'ત્યાં' ; — 'જા!' ; — એમ ; — પ્રેરાય ; — કોના વડે ; — માનસ(મન) ; — પ્રેર્ય, પ્રેરણ અને તેના કર્તા — એ(ત્રણ)ની એકતા વડે ; — ઘટે છે

(અને) અજ્ઞાત તરફ, 'ત્યાં જા' એમ (કહીને) માનસ (મન) કોના વડે પ્રેરાય? (એવી આજ્ઞા કોને સમજાય?) (ઊલટું) તે કેવળ પ્રેર્ય (પ્રેરાનાર), પ્રેરણ (પ્રેરવું) અને તેના કર્તા — એ (ત્રણ)ની એકતા વડે જ ઘટે છે.