इच्छया सर्वभावत्वमनेकात्मत्वमेव च ।
नात्र स्वात्मविकारेण जनयेद्भावमण्डलम् ॥३५॥
icchayā sarvabhāvatvamanekātmatvameva ca |
nātra svātmavikāreṇa janayedbhāvamaṇḍalam
ઇચ્છા વડે (તે) સર્વ-ભાવત્વ અને અનેક-આત્મત્વ (પણ ધારણ કરે છે); (છતાં) તે અહીં પોતાના આત્માના (વાસ્તવિક) વિકાર વડે ભાવ-મંડળ (વસ્તુ-સમૂહ)ને ઉત્પન્ન કરતો નથી.