पश्यन्त्याश्चेदविद्यात्वं तद्भोगौन्मुख्ययोगतः ।
मध्यमादेर्जडायाः किं भोगेन शबलात्मना ॥७०॥
paśyantyāścedavidyātvaṃ tadbhogaunmukhyayogataḥ |
madhyamāderjaḍāyāḥ kiṃ bhogena śabalātmanā
જો (કહો કે) પશ્યન્તીનું અવિદ્યાત્વ તે (પુણ્ય-ફળ)ના ભોગ-ઉન્મુખતાના યોગથી (આવે) — તો જડ એવી મધ્યમા આદિને માટે શબલ (વિચિત્ર) સ્વભાવવાળા ભોગ વડે શું (પ્રયોજન)?