तदानीं प्रतिपाद्यस्य किमायातं स्ववीक्षणात् ।
वक्तव्यमेव तस्यापि पश्यन्तीं पश्य या स्वयम् ॥६६॥
tadānīṃ pratipādyasya kimāyātaṃ svavīkṣaṇāt |
vaktavyameva tasyāpi paśyantīṃ paśya yā svayam
— તો તે વખતે, જેને (પશ્યન્તી) સમજાવવાની છે તેને તેના સ્વ-દર્શનથી શું પ્રાપ્ત થયું? તેને માટે પણ એ જ કહેવાનું રહે: 'પશ્યન્તીને જો, જે પોતે (જુએ છે)' (— અને આમ અનવસ્થા છૂટતી નથી).