स्वात्मनात्मानमथ चेत्पश्यन्ती सा भविष्यति ॥६५॥
svātmanātmānamatha cetpaśyantī sā bhaviṣyati
હવે જો (કહો કે) પોતાના આત્મા વડે પોતાના આત્માને જોઈને જ તે 'પશ્યન્તી' (જોનારી) થશે —