2.67 असत्यः प्रतिपाद्योऽस्मिन्नसत्यः प्रतिपादकः ॥६७॥ asatyaḥ pratipādyo'sminnasatyaḥ pratipādakaḥ asatyaḥ — અસત્ય ; pratipādyaḥ — સમજાવ્ય (જેને સમજાવવાનો) ; asmin — આ (મત)માં ; asatyaḥ — અસત્ય ; pratipādakaḥ — સમજાવનાર આ (મત)માં જેને સમજાવવાનો છે તે અસત્ય, અને સમજાવનાર પણ અસત્ય.