तथापि तद्विभेदन भेदता तदभेदतः ।
न किंचन गृहीतं स्यात्तथान्या संहृतक्रमा ॥४९॥
tathāpi tadvibhedana bhedatā tadabhedataḥ |
na kiṃcana gṛhītaṃ syāttathānyā saṃhṛtakramā
— તોપણ, તેના વિભેદન વડે ભેદતા (આવી પડે); અને તેના અભેદ વડે કંઈ જ ગ્રહાય નહીં. એ જ રીતે બીજું (વર્ણન), 'સંહૃત-ક્રમા' (પણ નિષ્ફળ જાય).