The Vision of Śiva· 2.48 / 90

The Vision of Śiva2.48

2.48
अथ साधारणं ज्ञानं तादृक्किंचन पश्यति ॥४८॥
atha sādhāraṇaṃ jñānaṃ tādṛkkiṃcana paśyati
— હવે (જો) ; — સાધારણ, સામાન્ય ; — જ્ઞાન ; — એવા પ્રકારનું ; — કોઈક ; — જુએ છે

હવે જો (કહો કે) તે કોઈક એવું સાધારણ (અવિભક્ત) જ્ઞાન જુએ છે —