प्रतिदेहं पृथक्किं सा सर्वत्रैक्येन वा स्थिता ।
नानात्वं तत्पृथक्त्वेन तदैक्यात्समशब्दता ॥४३॥
pratidehaṃ pṛthakkiṃ sā sarvatraikyena vā sthitā |
nānātvaṃ tatpṛthaktvena tadaikyātsamaśabdatā
શું તે પ્રત્યેક દેહમાં પૃથક્ છે, કે સર્વત્ર એકતા રૂપે સ્થિત? જો તેના પૃથક્ત્વ વડે નાનાત્વ (થાય); અને જો તેની એકતા વડે સમ-શબ્દતા (બધામાં એકસરખી વાણી, જે અનુભવ-વિરુદ્ધ છે).